કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 2022ના પદ્મશ્રી પુરસ્કાર જીતનારા સમાજસેવી પ્રભાબેન શાહનું નિધન થયું, તેમનો જન્મ ક્યા થયો હતો ? વાંસદા (નવસારી) બારડોલી (સુરત) ભરૂચ ચીખલી (વલસાડ) વાંસદા (નવસારી) બારડોલી (સુરત) ભરૂચ ચીખલી (વલસાડ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં કઈ સંસ્થા/કંપનીએ ભારતમાં She Feeds the world કાર્યક્રમ શરૂ કર્યો ? આપેલ બંને પેપ્સિકો CARE એક પણ નહીં આપેલ બંને પેપ્સિકો CARE એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ક્યા રાજ્યમાં નવા ઝુઆરી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું ? ઓડિશા કેરળ ગોવા નાગાલેન્ડ ઓડિશા કેરળ ગોવા નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવાય છે ? 6 જાન્યુઆરી 9 જાન્યુઆરી 8 જાન્યુઆરી 10 જાન્યુઆરી 6 જાન્યુઆરી 9 જાન્યુઆરી 8 જાન્યુઆરી 10 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) હેન્લે પાસપોર્ટ ઈન્ડેક્સ 2023માં ભારતનો ક્રમ કેટલામો છે ? 81મો 85મો 79મો 88મો 81મો 85મો 79મો 88મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ‘પરીક્ષા પે ચર્ચા’ની છઠ્ઠી આવૃત્તિનું આયોજન ક્યા શહેરમાં કરવામાં આવશે ? અમદાવાદ મુંબઈ હૈદરાબાદ નવી દિલ્હી અમદાવાદ મુંબઈ હૈદરાબાદ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP