કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સ્વચ્છ સર્વેક્ષણ 2022 રેન્કિંગમાં નીચે પૈકીના ક્યા શહેરને 5 સ્ટાર કચરા મુક્ત શહેરો જાહેર કરાયા છે ? 1. સુરત 2. ભોપાલ 3. મૈસુર 4. વિશાખાપટ્ટનમ 5. નવી મુંબઈ 6. તિરુપતિ માત્ર 1,3,5,6 1,2,3,4,5,6 માત્ર 2,4,5,6 માત્ર 1,2,3,4 માત્ર 1,3,5,6 1,2,3,4,5,6 માત્ર 2,4,5,6 માત્ર 1,2,3,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વિશ્વના પ્રથમ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) ટર્મિનલ અને બ્રાઉનફિલ્ડ પોર્ટની આધારશિલા ક્યા મુકવામાં આવી ? હજિરા જામનગર ભાવનગર ધોલેરા હજિરા જામનગર ભાવનગર ધોલેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ (ISA)ની 5મી બેઠકનું આયોજન ક્યા કરાયું હતું ? બેંગલુરુ ભોપાલ નવી દિલ્હી ગાંધીનગર બેંગલુરુ ભોપાલ નવી દિલ્હી ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કાર 2022માં ક્યા શહેરે પ્રથમ ક્રમ મેળવ્યો છે ? ઈન્દોર બેંગ્લુરૂ સુરત ભોપાલ ઈન્દોર બેંગ્લુરૂ સુરત ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સાહિત્ય અકાદમીની સ્થાપના ક્યારે કરાઈ હતી ? 1954 1970 1965 1951 1954 1970 1965 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) હેડ્સ ઓફ એશિયન કોસ્ટ ગાર્ડ એજન્સીઝ મીટિંગ (HACGAM)નું આયોજન ક્યા કરાયું ? વિશાખાપટ્ટનમ નવી દિલ્હી કોચી મુંબઈ વિશાખાપટ્ટનમ નવી દિલ્હી કોચી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP