કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 2022માં G20ની અધ્યક્ષતા કયો દેશ કરશે ? ભારત ઈટાલી ઈન્ડોનેશિયા બ્રાઝિલ ભારત ઈટાલી ઈન્ડોનેશિયા બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) જૂન-2021માં નીચેનામાંથી કયા વિસ્તારમાં 'સિંધુ દર્શન મહોત્સવ'નું આયોજન થશે ? જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ લદાખ પંજાબ જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ લદાખ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં જનજાતીય બાબતોના મંત્રાલયે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલોનું ડિઝિટલાઈઝેશન કરવા કઈ કંપની સાથે MoU કર્યા ? એમેઝોન ફેસબુક માઈક્રોસોફ્ટ ગૂગલ એમેઝોન ફેસબુક માઈક્રોસોફ્ટ ગૂગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી પારંપરિક કઠપૂતળી કળા પુટોલા નાચ કયા રાજ્ય સાથે સંબંધિત છે ? રાજસ્થાન કેરળ આસામ ઉત્તર પ્રદેશ રાજસ્થાન કેરળ આસામ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા સંગઠને મોબાઈલ એપ્લિકેશનમાં 'વેક્સિન ફાઈન્ડર ટૂલ' લૉન્ચ કરવા માટે ભારત સરકાર સાથે ભાગીદારી કરી ? ફેસબુક પેટીએમ એમેઝોન ફિલપકાર્ટ ફેસબુક પેટીએમ એમેઝોન ફિલપકાર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશે સમુદ્ર અને તટીય પર્યાવરણને સંરક્ષિત કરવાના ઉદ્દેશથી મિડલ ઈસ્ટ ગ્રીન ઈનિશિએટિવ શરૂ કર્યું છે ? સાઉદી અરેબિયા ઓમાન જાપાન UAE સાઉદી અરેબિયા ઓમાન જાપાન UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP