કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે ક્યા શહેરમાં ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2022 (KIUG 2022)નો લોગો, જર્સી, મેસ્કોટ અને ગીત લૉન્ચ કર્યા ? નવી દિલ્હી પટના લખનઉ બેંગલુરુ નવી દિલ્હી પટના લખનઉ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ '100 Days 100 Pays' અભિયાન શરૂ કરવાની ઘોષણા કરી ? RBI SBI SEBI એકપણ નહીં RBI SBI SEBI એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વર્લ્ડ પ્રેસ ફીડમ ઈન્ડેક્સ 2023માં ભારતનો રેન્ક કેટલામો છે ? 151 161 167 131 151 161 167 131 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) સંપૂર્ણપણે ઈ-ગવર્નન્સ ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? કેરળ ઉત્તરાખંડ તેલંગાણા ગોવા કેરળ ઉત્તરાખંડ તેલંગાણા ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘ઓપરેશન ધ્વસ્ત’ કઈ સંસ્થા સાથે સંબંધિત છે ? CRPF INTERPOL CBI NIA CRPF INTERPOL CBI NIA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ સાગર પરિક્રમા યાત્રા તબક્કા-Vનો શુભારંભ ક્યાથી કર્યો ? કોચીન કરંજા મુંબઈ વિશાખાપટ્ટનમ કોચીન કરંજા મુંબઈ વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP