કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં 2022નો ભૌતિક વિજ્ઞાન (Physics)નો નોબેલ પુરસ્કાર કોને એનાયત કરાયો ? આપેલ તમામ એલન એસ્પેકટ એન્ટોન જિલિંગર જ્હોન ક્લોસર આપેલ તમામ એલન એસ્પેકટ એન્ટોન જિલિંગર જ્હોન ક્લોસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ (International Day of the Girl Child) ક્યારે મનાવાય છે ? 8 ઓક્ટોબર 9 ઓક્ટોબર 10 ઓક્ટોબર 11 ઓક્ટોબર 8 ઓક્ટોબર 9 ઓક્ટોબર 10 ઓક્ટોબર 11 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યા શહેરમાં આત્મનિર્ભર ગુજરાત યોજના 2022ની ઘોષણા કરી ? રાજકોટ ગાંધીનગર અમદાવાદ ભાવનગર રાજકોટ ગાંધીનગર અમદાવાદ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા શહેરમાં રાજમાતા વિજ્યારાજે સિંધિયા એરપોર્ટના નવા ટર્મિનલ ભવનની આધારશિલા મુકી ? ઈન્દોર બિલાસપુર ભોપાલ ગ્વાલિયર ઈન્દોર બિલાસપુર ભોપાલ ગ્વાલિયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં ક્યા સ્થળે પ્રથમ પક્ષી મહોત્સવનું આયોજન કરાયું હતું ? ગુલમર્ગ સોનમર્ગ પહલગામ શ્રીનગર ગુલમર્ગ સોનમર્ગ પહલગામ શ્રીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે શ્રીમહાકાલ લોકનું ઉદ્ઘાટન કર્યું ? ઉજ્જૈન નાસિક કેદારનાથ સોમનાથ ઉજ્જૈન નાસિક કેદારનાથ સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP