કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) બેસ્ટ ડેસ્ટિનેશન ફોર કલ્ચર માટે ક્યા રાજયને ઈન્ટરનેશનલ ટ્રાવેલ એવોર્ડ 2023 એનાયત કરાશે ? પશ્ચિમ બંગાળ ગુજરાત રાજસ્થાન કર્ણાટક પશ્ચિમ બંગાળ ગુજરાત રાજસ્થાન કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કઈ કંપનીએ અંબુજા સિમેન્ટ્સ લિ. અને ACC લિ.નું અધિગ્રહણ કર્યું ? અલ્ટ્રાટેક તાતા સન્સ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. અદાણી ગ્રૂપ અલ્ટ્રાટેક તાતા સન્સ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. અદાણી ગ્રૂપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ બ્રુ સમજૂતી (Bru Agreement) ક્યા રાજય સાથે સંબંધિત છે ? ત્રિપુરા આસામ મણિપુર અરુણાચલ પ્રદેશ ત્રિપુરા આસામ મણિપુર અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) પ્રથમ વિશ્વ હિન્દી સંમેલનનું આયોજન વર્ષ 1975માં ક્યા કરાયું હતું ? અમદાવાદ નાગપુર ભોપાલ જયપુર અમદાવાદ નાગપુર ભોપાલ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) દર વર્ષે ક્યા દિવસને સેવા દિવસ તરીકે મનાવાય છે ? 17 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાના પરસેવરન્સ (Perseverance) રોવરે મંગળ ગ્રહ પર કાર્બનિક પદાર્થની શોધ કરી ? SpaceX ESA NASA ROSCOSMOS SpaceX ESA NASA ROSCOSMOS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP