કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
ટાઈમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2023માં ભારતની પ્રથમ ક્રમની શૈક્ષણિક સંસ્થા કઈ છે ?

IISc બેંગલુરુ
IIT મદ્રાસ
IIT મુંબઈ
IIT દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ બંને
PM મોદીએ કેવિડયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં મિશન LiFE અભિયાનની શરૂઆત કરી.
એક પણ નહીં
મિશન LiFEનું પૂરું નામ Lifestyle for Environment છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)એ ક્યા સ્થળે 600 મેગાવોટ ક્ષમતા સાથેનો વિશ્વના સૌથી મોટો વિન્ડ-સોલર એનર્જી પ્લાન્ટ શરૂ કર્યો ?

જેસલમેર (રાજસ્થાન)
વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ)
કચ્છ (ગુજરાત)
મેંગલુરુ (કર્ણાટક)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP