કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ક્યા શહેરમાં ડિસેમ્બર 2023 સુધીમાં ભારતની પ્રથમ અંડરવોટર મેટ્રો સેવા શરૂ કરવામાં આવશે ? હૈદરાબાદ કોલકાતા ચેન્નાઈ મુંબઈ હૈદરાબાદ કોલકાતા ચેન્નાઈ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વિશ્વની પ્રથમ ઈન્ટ્રાનેસલ COVID-19 વેક્સિન iNNOCOVACCનો વિકાસ કઈ કંપનીએ કર્યો છે ? સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઝાયડસ એક પણ નહીં ભારત બાયોટેક સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઝાયડસ એક પણ નહીં ભારત બાયોટેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) G20 થિંક 20 બેઠક ક્યા શહેરમાં યોજાઈ ? ઈન્દોર ભોપાલ લખનૌ પુણે ઈન્દોર ભોપાલ લખનૌ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ડેટા ગોપનીયતા દિવસ (Data Privacy Day) ક્યારે મનાવાય છે ? 29 જાન્યુઆરી 27 જાન્યુઆરી 26 જાન્યુઆરી 28 જાન્યુઆરી 29 જાન્યુઆરી 27 જાન્યુઆરી 26 જાન્યુઆરી 28 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂક કઈ સંસ્થા દ્વારા જારી કરાયો ? UNDP ADB IMF વર્લ્ડ બેંક UNDP ADB IMF વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 2022ના પદ્મશ્રી પુરસ્કાર જીતનારા સમાજસેવી પ્રભાબેન શાહનું નિધન થયું, તેમનો જન્મ ક્યા થયો હતો ? ચીખલી (વલસાડ) વાંસદા (નવસારી) ભરૂચ બારડોલી (સુરત) ચીખલી (વલસાડ) વાંસદા (નવસારી) ભરૂચ બારડોલી (સુરત) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP