કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા દેશની નૌસેના સાથે દ્વિપક્ષીય નૌસેના અભ્યાસ ‘વરૂણ 2023'નું આયોજન કર્યું હતું ?

ફ્રાન્સ
ઈંગ્લેન્ડ
અમેરિકા
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
દરિયાઈ માર્ગે પાર્સલ અને ટપાલ પહોંચાડવા માટે ભારતીય ટપાલ વિભાગે ક્યા રાજ્યમાં ‘તરંગ મેઈલ સેવા’ શરૂ કરી ?

ઝારખંડ
ગુજરાત
રાજસ્થાન
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
G20 ઈન્ડિયા પ્રેસિડેન્સી હેઠળ G20 ઈન્ફ્રાસ્ટ્રક્ચર વર્કિંગ ગ્રૂપ (IGW)ની પ્રથમ બેઠક ક્યા શહેરમાં યોજાશે ?

સુરત
અજમેર
પુણે
ચેન્નાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
રાષ્ટ્રીય પ્રવાસન દિવસ (National Tourism Day) ક્યારે મનાવાય છે ?

25 જાન્યુઆરી
26 જાન્યુઆરી
27 જાન્યુઆરી
24 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP