કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં તુર્કીના લોકોને ભૂકંપના રાહત કાર્યોમાં મદદ કરવા માટે ભારતે ક્યુ ઓપરેશન લૉન્ચ કર્યું ?

ઓપરેશન મૈત્રી
ઓપરેશન સહાય
ઓપરેશન દોસ્ત
ઓપરેશન હેલ્પ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
ICC મેન્સ ક્રિકેટ ઓફ ધ યર 2022 તરીકે કોની પસંદગી કરવામાં આવી ?

બાબર આઝમ
વિરાટ કોહલી
સૂર્યકુમાર યાદવ
જો રૂટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP