કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
ભારતમાં મહિલા સાહસિકોને ટેકો આપવા માટે કઈ કંપનીએ નીતિ આયોગના વિમેન આંત્રપ્રિત્યોરશિપ પ્લેટફોર્મ (WEP) સાથે ભાગીદારી કરી છે ?

ગૂગલ પે
પેટીએમ
ભારત પે
ફોનપે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ક્યા ભારતીય ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો ?

અંતિમ પંઘાલ
નીરજ ચિકારા
નિશા દહિયા
અમન સહરાવત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે ડૉ.બી.આર. આંબેડકર પુરસ્કારની ઘોષણા કરી ?

આંધ્ર પ્રદેશ
મધ્ય પ્રદેશ
મહારાષ્ટ્ર
તેલંગાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP