કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં એડવાન્ટેજ હેલ્થકેર ઈન્ડિયા (AHCI) 2023ની છઠ્ઠી આવૃત્તિનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ?

મુંબઈ
નવી દિલ્હી
બેંગલુરુ
જયપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ ઉત્તરમેરુર શિલાલેખ ક્યા રાજ્યમાં આવેલો છે ?

કર્ણાટક
તમિલનાડુ
આંધ્ર પ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ઈન્ડિયા-સ્પેન જોઈન્ટ કમિશન ફોર ઈકોનોમિક કોઓપરેશનની 12મી બેઠક ક્યા યોજાઈ હતી ?

નવી દિલ્હી
પટના
સુરત
બિકાનેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP