કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં સાઉદી અરેબિયાના પોર્ટ અલ-જુબૈલમાં આયોજિત ‘અલ-મોહદ અલ-હિન્દી 2023' અભ્યાસમાં ક્યા ભારતીય જહાજે ભાગ લીધો ? INS સુભદ્રા INS તરકશ એક પણ નહીં આપેલ બંને INS સુભદ્રા INS તરકશ એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા સ્થળે નેશનલ ઍકૅડમી ઓફ કોસ્ટલ પોલિસિંગ (NACP)ના પરીસરનું ઉદ્ઘાટન કર્યું ? એકપણ નહીં હજીરા ઓખા જામનગર એકપણ નહીં હજીરા ઓખા જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા સંગઠન/દેશે ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટે ફિટ ફોર 55 પેકેજ નામની યોજના રજૂ કરી ? ઑસ્ટ્રેલિયા અમેરિકા G20 યુરોપિયન યુનિયન ઑસ્ટ્રેલિયા અમેરિકા G20 યુરોપિયન યુનિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) IIFA 2023 એવોર્ડમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ કોણે જીત્યો ? કૃતિ સેનોન કિયારા અડવાણી યામી ગૌતમ આલિયા ભટ્ટ કૃતિ સેનોન કિયારા અડવાણી યામી ગૌતમ આલિયા ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ INS વાઘશીરનો વિકાસ ક્યા પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવ્યો છે ? પ્રોજેક્ટ-75 પ્રોજેક્ટ-51 પ્રોજેક્ટ-15 પ્રોજેક્ટ-27A પ્રોજેક્ટ-75 પ્રોજેક્ટ-51 પ્રોજેક્ટ-15 પ્રોજેક્ટ-27A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં ભારતના પ્રથમ ડિજિટલ સાયન્સ પાર્કનો શિલાન્યાસ કર્યો ? કેરળ સિક્કિમ આસામ ગોવા કેરળ સિક્કિમ આસામ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP