કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નાણાકીય વર્ષ 2023માં ઈલેક્ટ્રોનિક્સની સૌથી વધુ નિકાસ કરનારું રાજ્ય ક્યું છે ? ગુજરાત કેરળ તમિલનાડુ મહારાષ્ટ્ર ગુજરાત કેરળ તમિલનાડુ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વિશ્વનું સૌથી મોટું ઓફિસ કોમ્પ્લેક્સ ડાયમંડ બોર્સ ક્યા શહેરમાં બની રહ્યું છે ? બેંગલુરુ મુંબઈ અમદાવાદ સુરત બેંગલુરુ મુંબઈ અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા ભારતીય ક્રિકેટરે 500મી આંતરરાષ્ટ્રીય મેચ રમીને સર ડોન બ્રેડમેનના રેકોર્ડની બરાબરી કરી ? વિરાટ કોહલી શિખર ધવન હાર્દિક પંડ્યા રોહીત શર્મા વિરાટ કોહલી શિખર ધવન હાર્દિક પંડ્યા રોહીત શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા દેશની ટીમે સાઉથ એશિયન ફૂટબૉલ ફેડરેશન (SAFF) ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો ? બાંગ્લાદેશ નેપાળ જાપાન ભારત બાંગ્લાદેશ નેપાળ જાપાન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ હીટ ઈન્ડેક્સ લૉન્ચ કર્યો ? NITI આયોગ DPIIT WPO IMD NITI આયોગ DPIIT WPO IMD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વિશ્વ હિપેટાઈટિસ દિવસ ક્યારે મનાવાય છે ? 26 જુલાઈ 29 જુલાઈ 28 જુલાઈ 27 જુલાઈ 26 જુલાઈ 29 જુલાઈ 28 જુલાઈ 27 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP