કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) લોકમાન્ય તિલક એવોર્ડ 2023 કોને એનાયત કરાશે ? અમિત શાહ પીયૂષ ગોયલ નરેન્દ્ર મોદી એસ.જયશંકર અમિત શાહ પીયૂષ ગોયલ નરેન્દ્ર મોદી એસ.જયશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા દેશની ટીમે સાઉથ એશિયન ફૂટબૉલ ફેડરેશન (SAFF) ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો ? ભારત બાંગ્લાદેશ જાપાન નેપાળ ભારત બાંગ્લાદેશ જાપાન નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા દેશના સ્વિમર લિયોન મારચંદે 400 મીટર વ્યક્તિગત મેડલીમાં સ્વિમર માઈકલ ફેલ્પ્સનો વર્લ્ડ રેકોર્ડ તોડીને નવો વિશ્વ વિક્રમ સ્થાપ્યો ? ફ્રાન્સ જાપાન ઈંગ્લેન્ડ અમેરિકા ફ્રાન્સ જાપાન ઈંગ્લેન્ડ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે સમુદ્રી ક્ષેત્રમાં ડિજિટલીકરણને પ્રોત્સાહન આપવા માટે નવી દિલ્હીમાં ડિફરેન્શિયલ ગ્લોબલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ (DGNSS) લૉન્ચ કરી તેનું નામ જણાવો. ઓશન નેવિગેશન ઓશનકિંગ સમુદ્ર મંથન સાગર સંપર્ક ઓશન નેવિગેશન ઓશનકિંગ સમુદ્ર મંથન સાગર સંપર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં દિવ્યકલા મેળાનું આયોજન ક્યા કરાયું હતું ? જયપુર શિમલા બિકાનેર દેહરાદૂન જયપુર શિમલા બિકાનેર દેહરાદૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં કઈ સંસ્થા/મંત્રાલયે કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ સ્કીમ 2023નો મુસદ્દો તૈયાર કર્યો ? ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી NTPC બ્યૂરો ઓફ એનર્જી અફિસિયન્સી નવી અને પુનઃ પ્રાપ્ય ઊર્જા મંત્રાલય ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી NTPC બ્યૂરો ઓફ એનર્જી અફિસિયન્સી નવી અને પુનઃ પ્રાપ્ય ઊર્જા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP