કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) માલાબાર નૌસેના કવાયત 2023નું આયોજન ક્યા દેશમાં કરાશે ? અમેરિકા ભારત જાપાન ઓસ્ટ્રેલિયા અમેરિકા ભારત જાપાન ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં નિધન પામેલા મોહમ્મદ હબિબ કઈ રમત સાથે સંકળાયેલા હતા ? ચેસ ફૂટબોલ ક્રિકેટ હોકી ચેસ ફૂટબોલ ક્રિકેટ હોકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ભારતીય ચૂંટણી આયોગે રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ રાજદૂત તરીકે કોની નિયુક્તિ કરી ? સચિન તેંડુલકર શાહરૂખ ખાન એમ.એસ.ધોની અમિતાભ બચ્ચન સચિન તેંડુલકર શાહરૂખ ખાન એમ.એસ.ધોની અમિતાભ બચ્ચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) કુનો નેશનલ પાર્ક ક્યા રાજ્યમાં આવેલો છે ? મધ્ય પ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારત પહેલા ક્યા દેશોએ ચંદ્ર પર રોવરનું સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કરાવેલું છે ? 1). USA 2). ચીન 3). રશિયા 4). ફ્રાન્સ માત્ર 1, 2, 3 માત્ર 1, 3, 4 માત્ર 2, 3, 4 1, 2, 3, 4 માત્ર 1, 2, 3 માત્ર 1, 3, 4 માત્ર 2, 3, 4 1, 2, 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ગાંધીનગરમાં યોજાનાર G20 EMPOWER સમિટની થીમ શું છે ? Global Economic Recovery Climate Change and Sustainability Digital Transformation in Emerging Economies Women-Led Development Global Economic Recovery Climate Change and Sustainability Digital Transformation in Emerging Economies Women-Led Development ANSWER DOWNLOAD GUJARATI MCQ APP