કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) જાન્યુઆરી 2023થી એશિયા પેસિફિક પોસ્ટલ યુનિયન (APPU)નું નેતૃત્વ ક્યા દેશને સોપવામાં આવ્યું છે ? બાંગ્લાદેશ નેપાળ શ્રીલંકા ભારત બાંગ્લાદેશ નેપાળ શ્રીલંકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં કઈ સંસ્થા/કંપનીએ ભારતમાં She Feeds the world કાર્યક્રમ શરૂ કર્યો ? પેપ્સિકો એક પણ નહીં આપેલ બંને CARE પેપ્સિકો એક પણ નહીં આપેલ બંને CARE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) સંપૂર્ણ ડિજિટલ બેન્કિંગ સેવા ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? રાજસ્થાન મહારાષ્ટ્ર કેરળ કર્ણાટક રાજસ્થાન મહારાષ્ટ્ર કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા શહેરમાં ‘નમસ્તે વર્લ્ડ’ રમકડાની બ્રાન્ડ લૉન્ચ કરવામાં આવી ? હૈદરાબાદ વારાણસી બિકાનેર નોઈડા હૈદરાબાદ વારાણસી બિકાનેર નોઈડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નીચેના વિધાનો પૈકી સાચું/ સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને એક પણ નહીં તાજેતરમાં OBCના ઉપવર્ગીકરણ માટે ગઠિત રોહિણી આયોગનો 14મી વખત સમયગાળો લંબાવવામાં આવ્યો છે. આ આયોગનું ગઠન વર્ષ 2017માં દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ જી.રોહિણીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. આપેલ બંને એક પણ નહીં તાજેતરમાં OBCના ઉપવર્ગીકરણ માટે ગઠિત રોહિણી આયોગનો 14મી વખત સમયગાળો લંબાવવામાં આવ્યો છે. આ આયોગનું ગઠન વર્ષ 2017માં દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ જી.રોહિણીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ કિલાઉઆ જ્વાળામુખી ક્યા દેશમાં સ્થિત છે ? અમેરિકા જાપાન કંબોડિયા ઈન્ડોનેશિયા અમેરિકા જાપાન કંબોડિયા ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP