કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) 2023 FIFA U-17 વર્લ્ડ કપના યજમાન પદેથી ક્યા દેશને હટાવી દેવામાં આવ્યો ? પોલેન્ડ ફિલિપાઈન્સ પેરુ પાકિસ્તાન પોલેન્ડ ફિલિપાઈન્સ પેરુ પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) નેશનલ હાઈવે ઑથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ ક્યા વર્ષ સુધીમાં ભારતમાં લગભગ 10,000 km ઓપ્ટિકલ ફાઈબર કેબલ (OFC) ઈન્ફ્રાસ્ટ્રકચર વિકસિત કરવાની યોજના બનાવી છે ? વર્ષ 2025 વર્ષ 2035 વર્ષ 2028 વર્ષ 2030 વર્ષ 2025 વર્ષ 2035 વર્ષ 2028 વર્ષ 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા શહેરમાં સ્પેસ સિસ્ટમ ડિઝાઈન લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? ગાંધીનગર વડોદરા અમદાવાદ સુરત ગાંધીનગર વડોદરા અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ધ બેન્કર ટુ એવરી ઈન્ડિયન કોફી ટેબલબુક લૉન્ચ કરી ? RBI SIDBI SBI SEBI RBI SIDBI SBI SEBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યના 5 વખતના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલનું નિધન થયું ? હિમાચલ પ્રદેશ હરિયાણા પંજાબ રાજસ્થાન હિમાચલ પ્રદેશ હરિયાણા પંજાબ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે દ્વિપક્ષીય ટ્રેઈનિંગ અભ્યાસ અજય વૉરિયર 2023નું આયોજન કર્યું ? અમેરિકા જાપાન UK ફ્રાન્સ અમેરિકા જાપાન UK ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP