કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ક્યા દેશમાં આયોજિત ઓપરેશન સધર્ન રેડીનેસ 2023માં INS સુનૈના જહાજે ભાગ લીધો હતો ?

ભારત
શ્રીલંકા
બાંગ્લાદેશ
સેશેલ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ઈન્ડિયા-UK ઈલેક્ટ્રિક પ્રોપલ્શન ટેકનોલોજી વર્કશોપનું આયોજન ક્યા શહેરમાં કરવામાં આવ્યું હતું ?

બેંગલુરુ
નવી દિલ્હી
મુંબઈ
ચેન્નઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં વિદેશ મંત્રી એસ. જયશંકર ક્યા રાજ્યમાંથી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા ?

કર્ણાટક
ગુજરાત
મહારાષ્ટ્ર
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP