GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કયા સંભાવના વિતરણમાં મધ્યક અને વિચરણ સરખા હોય છે ?

પ્રામાણ્ય વિતરણ
પોયસન વિતરણ
અતિગુણોત્તર વિતરણ
દ્વિપદી વિતરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ધંધાના માલિક દ્વારા લાવવામાં આવતી મૂડી માટે નીચેના પૈકી ક્યા ખ્યાલ અંતર્ગત તેને ધંધાના લેણદાર તરીકે ગણવામાં આવે છે ?

વ્યવહારની દ્વિઅસરનો ખ્યાલ
માલિકીનો ખ્યાલ
આપેલ પૈકી એક પણ નહીં
નાણાંના માપનનો ખ્યાલ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ધંધાની કાર્યક્ષમ કામગીરી ચકાસવા કરવામાં આવતી નિયમિત તપાસ અને અંકુશને શું કહે છે ?

આંતરિક અંકુશ
વચગાળાની તપાસ
આંતરિક તપાસ
આંતરિક ઓડીટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
વ્યવસ્થાતંત્રનું માળખું ત્યારે જ અસરકારક બની શકે કે જ્યારે તે દરેક કર્મચારીને એકમના ધ્યેયો સિદ્ધ કરવા ફાળો આપવા સક્ષમ બનાવી શકે. આને ___ કહે છે.

કાર્યાત્મક વિવરણ
હુકમની એકવાક્યતા
આપેલ પૈકી એક પણ નહીં
હેતુઓની એકતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP