કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા 'ધ વર્લ્ડ ઈન 2030 : પબ્લિક સર્વે રિપોર્ટ' જારી કરવામાં આવ્યો ? UNDP UNICEF વર્લ્ડ બેંક UNESCO UNDP UNICEF વર્લ્ડ બેંક UNESCO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) રાષ્ટ્રીય સુપર કમ્પ્યૂટિગ મિશનના પ્રથમ તબક્કા દરમિયાન વિવિધ સંસ્થામાં સ્થાપવામાં આવેલા સુપર કમ્પ્યૂટર અંગેનું અયોગ્ય જોડી પસંદ કરો. IIT ખડગપુર - પરમ શક્તિ IIT ગાંધીનગર - પરમ સંગણક IISER પુણે - પરમ સિદ્ધિ IIT ભુવનેશ્વર - પરમ શિવાય IIT ખડગપુર - પરમ શક્તિ IIT ગાંધીનગર - પરમ સંગણક IISER પુણે - પરમ સિદ્ધિ IIT ભુવનેશ્વર - પરમ શિવાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી MANAS મોબાઈલ એપનું આદર્શ વાક્ય કયું છે ? સ્વસ્થ મન, સક્ષમ જન ઉત્તમ મન, સક્ષમ જન ઉત્તમ મન, સ્વસ્થ જન સ્વચ્છ મન, સ્વસ્થ જન સ્વસ્થ મન, સક્ષમ જન ઉત્તમ મન, સક્ષમ જન ઉત્તમ મન, સ્વસ્થ જન સ્વચ્છ મન, સ્વસ્થ જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં સ્ટાર્ટઅપ ઈન્ડિયા પહેલના કેટલા વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં સ્ટાર્ટઅપ સીડ ફંડ યોજના શરૂ કરાઈ છે ? 3 વર્ષ 7 વર્ષ 5 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 7 વર્ષ 5 વર્ષ 2 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) કઈ અવકાશ સંસ્થા વિશ્વની પ્રથમ ઓલ-સિવિલિયન અર્થ ઓર્બિટર મિશન 'ઈન્સ્પિરેશન 4' લૉન્ચ કરવાની યોજના બનાવી રહી છે ? સ્પેસએક્સ યુરોપિયન સ્પેસ એજન્સી NASA ISRO સ્પેસએક્સ યુરોપિયન સ્પેસ એજન્સી NASA ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં યોજાયેલા રાયસીના ડાયલોગની શરૂઆત કયા વર્ષે થઈ હતી ? વર્ષ 2018 વર્ષ 2014 વર્ષ 2017 વર્ષ 2016 વર્ષ 2018 વર્ષ 2014 વર્ષ 2017 વર્ષ 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP