કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે 2030 પહેલાં 50 અબજ ડોલરનું દ્વિપક્ષીય વ્યાપાર લક્ષ્ય નિર્ધારિત કર્યું ? અમેરિકા રશિયા દક્ષિણ કોરિયા જાપાન અમેરિકા રશિયા દક્ષિણ કોરિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ ઓરલ કેન્સરની તપાસ માટે પોર્ટેબલ ડિવાઈસ વિકસિત કર્યું છે ? IITબોમ્બે IISc બેંગલુરુ IIT ખડગપુર IIT કાનપુર IITબોમ્બે IISc બેંગલુરુ IIT ખડગપુર IIT કાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં સર્વે અનુસાર, વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓની યાદીમાં કોનું નામ ટોચના સ્થાને છે ? ક્મલા હેરિસ નરેન્દ્ર મોદી જો બિડેન વ્લાદિમીર પુતિન ક્મલા હેરિસ નરેન્દ્ર મોદી જો બિડેન વ્લાદિમીર પુતિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલા ભરત સુબ્રમણ્યમ કઈ રમત સાથે સંકળાયેલા છે ? ક્રિકેટ ચેસ ફૂટબોલ ટેબલ ટેનિસ ક્રિકેટ ચેસ ફૂટબોલ ટેબલ ટેનિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશે સોલિડ-ફયુલ સેટેલાઈટ કેરિયર રોકેટ લૉન્ચ કર્યું હતું ? ચીન પાકિસ્તાન ઈરાન સાઉદી અરેબિયા ચીન પાકિસ્તાન ઈરાન સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ફાઈનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટ(FSR) કઈ સંસ્થા દ્વારા જારી કરવામાં આવતો મુખ્ય રિપોર્ટ છે ? RBI IMF ADB NITI આયોગ RBI IMF ADB NITI આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP