GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સંસદ સભ્યને મળતા દૈનિક ભથ્થાની કરપાત્રતા જણાવો. કુલ આવકમાં ફક્ત દર નક્કી કરવાના હેતુથી સમાવવામાં આવશે આવક ગણાશે નહીં સંપૂર્ણપણે કરમુક્ત ગણાશે સંપૂર્ણપણે કરપાત્ર ગણાશે કુલ આવકમાં ફક્ત દર નક્કી કરવાના હેતુથી સમાવવામાં આવશે આવક ગણાશે નહીં સંપૂર્ણપણે કરમુક્ત ગણાશે સંપૂર્ણપણે કરપાત્ર ગણાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 પ્રામાણ્ય વિતરણમાં ચતુર્થક વિચલન અને પ્રમાણિત વિચલન વચ્ચેનો સંબંધ ક્યો થાય ? 3 ચતુર્થક વિચલન = 2 પ્રમાણિત વિચલન 5 ચતુર્થક વિચલન = 4 પ્રમાણિત વિચલન 4 ચતુર્થક વિચલન = 5 પ્રમાણિત વિચલન 2 ચતુર્થક વિચલન = 3 પ્રમાણિત વિચલન 3 ચતુર્થક વિચલન = 2 પ્રમાણિત વિચલન 5 ચતુર્થક વિચલન = 4 પ્રમાણિત વિચલન 4 ચતુર્થક વિચલન = 5 પ્રમાણિત વિચલન 2 ચતુર્થક વિચલન = 3 પ્રમાણિત વિચલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 Put proper Question tag :Everyone stood up, ___ ? didn't they did he were they wasn't he didn't they did he were they wasn't he ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.દીકરીની દીકરી દયિતા પૌત્રી દોહિત્રી પ્રપૌત્રી દયિતા પૌત્રી દોહિત્રી પ્રપૌત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચે આપેલ ક્યા શહેરમાં UTGST લાગે છે ? ચંદીગઢ ચેન્નાઈ કોલકત્તા મુંબઈ ચંદીગઢ ચેન્નાઈ કોલકત્તા મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો.ટીંઢોર ગારમાટીનું દોડાદોડી ઢોરઢાંખર ગરમ ગારમાટીનું દોડાદોડી ઢોરઢાંખર ગરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP