GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
પ્રામાણ્ય વિતરણમાં ચતુર્થક વિચલન અને પ્રમાણિત વિચલન વચ્ચેનો સંબંધ ક્યો થાય ?

2 ચતુર્થક વિચલન = 3 પ્રમાણિત વિચલન
3 ચતુર્થક વિચલન = 2 પ્રમાણિત વિચલન
4 ચતુર્થક વિચલન = 5 પ્રમાણિત વિચલન
5 ચતુર્થક વિચલન = 4 પ્રમાણિત વિચલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) એ PFRDA દ્વારા અમલમાં મૂકવામાં આવી. તેનું પૂરું નામ જણાવો.

પેન્શન ફંડ રેગ્યુલેશન એન્ડ ડેવલપીંગ ઓથોરીટી
પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરીટી
પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી
પેન્શન ફંડ રેગ્યુલેશન ડેવલપીંગ ઓથોરીટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
___ એ એવી પ્રવૃત્તિ છે, જેમાં કાર્યના બંધારણમાં જરૂરી ફેરફાર કરીને વધુ પડકારયુક્ત બનાવવામાં આવે છે.

કાર્યફેરબદલી
કાર્ય વિસ્તૃતીકરણ
આપેલ તમામ
કાર્ય સમુદ્ધિકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
સંચાલનના સિદ્ધાંતો એટલે શું ?

પ્રયોગો દ્વારા નક્કી થાય તે
સંચાલકો નક્કી કરે તે
મેનેજરો નક્કી કરે તે
અનુભવનો નિચોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કઈ સપાટીએ સર્વગ્રાહી કૌશલ્યની જરૂર પડે છે ?

ઉચ્ચ સપાટી
મધ્ય સપાટી
આપેલ પૈકી એક પણ નહીં
તળ સપાટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP