GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ધંધાના માલિક દ્વારા લાવવામાં આવતી મૂડી માટે નીચેના પૈકી ક્યા ખ્યાલ અંતર્ગત તેને ધંધાના લેણદાર તરીકે ગણવામાં આવે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
માલિકીનો ખ્યાલ
વ્યવહારની દ્વિઅસરનો ખ્યાલ
નાણાંના માપનનો ખ્યાલ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કંપનીઓનું ઓડીટ કરવાનું મુખ્ય કારણ શું છે ?

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને નોકરી આપવા માટે
કાયદાની જરૂરિયાતો પૂરી પાડવા માટે
સરકારની આવક વધારવા માટે
શેરહોલ્ડરોને સંતોષ આપવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
બંધારણની કઈ કલમ હેઠળ કેન્દ્રીય પ્રધાન મંડળની સલાહ મુજબ રાજ્યપાલની નિમણૂંક રાષ્ટ્રપતિ કરે છે ?

કલમ – 161
કલમ – 74
કલમ – 155
કલમ – 153

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP