GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચેના વિકલ્પમાં કયું ઉદાહરણ ઉપમાં અલંકારનું નથી ?

મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો છે.
મૃણાલ ગાંડાની માફક જોઇ રહી.
અઘોર અવધૂત શી હતી જ છટા મધ્યાહની
ઈસ્ત્રી કરેલાં વસ્ત્ર જેવા આ રસ્તા મને ગમે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
ટૂંકી વાર્તા, નવલકથા અને એકાંકી ક્ષેત્રે યશસ્વી પ્રદાન કરનાર ધીરુબહેન પટેલનું જન્મસ્થળ જણાવો.

વડોદરા
પાલનપુર
માતર
રાજપીપળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
સામાન્ય બગાડના ધોરણ કરતાં જ્યારે બગાડ વધુ થાય ત્યારે વધારાના બગાડને...

અસામાન્ય વધારો
અનિવાર્ય બગાડ
સામાન્ય બગાડ જ ગણાય
અસામાન્ય બગાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચેના પૈકી ક્યું વિધાન સાચું નથી ?

ઉત્પાદન આયોજન અને ઉત્પાદન અંકુશ જોડિયા બાળકો સમાન છે.
અવિરત ઉત્પાદન માટે ઉત્પાદન અંકુશ પૂર્વશરત છે.
ઉત્પાદન આયોજનના કારણે જ ઉત્પાદનના સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ શક્ય બને છે.
ઉત્પાદન અંકુશ માટે ઉત્પાદન આયોજન આવશ્યક પૂર્વશરત ગણાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP