GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેનામાંનો એક કમ્પ્યુટીંગનો પ્રકાર છે તે જણાવો. ગ્રીન બ્લ્યુ એકેય નહીં યલો ગ્રીન બ્લ્યુ એકેય નહીં યલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 સામાન્ય બગાડના ધોરણ કરતાં જ્યારે બગાડ વધુ થાય ત્યારે વધારાના બગાડને... અસામાન્ય બગાડ સામાન્ય બગાડ જ ગણાય અસામાન્ય વધારો અનિવાર્ય બગાડ અસામાન્ય બગાડ સામાન્ય બગાડ જ ગણાય અસામાન્ય વધારો અનિવાર્ય બગાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 બે બોનસ શેર ઈશ્યુ વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે ? આવી કોઈ મર્યાદા હોતી નથી 12 માસ 24 માસ 6 માસ આવી કોઈ મર્યાદા હોતી નથી 12 માસ 24 માસ 6 માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 કવિ બોટાદરકરનું પૂરું નામ જણાવો. પ્રેમચંદ ભગવતપ્રસાદ બોટાદકર રતનશંકર મોહનદાસ બોટાદકર પ્રભાશંકર રવિશંકર બોટાદકર દામોદર ખુશાલકર બોટાદકર પ્રેમચંદ ભગવતપ્રસાદ બોટાદકર રતનશંકર મોહનદાસ બોટાદકર પ્રભાશંકર રવિશંકર બોટાદકર દામોદર ખુશાલકર બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચે આપેલ વાક્યનો ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.વિહાન ખાય છે વિહાનથી ખવાયું વિહાનથી શું ખવાય વિહાનથી ખવાય છે વિહાનથી ખવાશે વિહાનથી ખવાયું વિહાનથી શું ખવાય વિહાનથી ખવાય છે વિહાનથી ખવાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 એક શાળામાં 1440 વિદ્યાર્થીઓમાં છોકરા અને છોકરીઓનું પ્રમાણ 7:5 છે. ઓછામાં ઓછી કેટલી નવી છોકરીઓ જોડાય તો છોકરા છોકરીઓનું પ્રમાણ 7:6 થાય ? 720 60 180 120 720 60 180 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP