GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
એસેસી એ અગાઉથી ભરેલો કર નિયમિત આકારણી વખતે નક્કી થયેલ રકમથી વધુ હોય તો આકારણી વર્ષની શરૂઆતથી રિફંડ મંજૂર કરવાની તારીખ સુધી સરકાર વાર્ષિક ___ સાદું વ્યાજ આપશે.

8%
6%
12%
4%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
વસ્તુને કયા સ્થાને મૂકવાથી બહિર્ગોળ લેન્સ વડે વસ્તુનું વાસ્તવિક, ઊલટું અને તેના જેટલી જ ઊંચાઈનું પ્રતિબિંબ મળે ?

મુખ્ય કેન્દ્ર પર
વક્રતા કેન્દ્ર પર
મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર વચ્ચે
મુખ્ય કેન્દ્ર અને પ્રકાશીય કેન્દ્ર વચ્ચે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચેની સંસ્થા પૈકી પાઘડી કોને ન હોય ?

ડૉ. આચાર્યનું ખાનગી નર્સિંગ હોમ - દવાખાનું
ABCL પ્રકાશન
જાહેર પુસ્તકાલય
મેકમિલન પ્રકાશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચેના પૈકી ક્યો દસ્તાવેજ સૌથી મહત્વનો ગણવામાં આવે છે ?

Table 'A'
મિનિટ બુક
મેમોરેન્ડમ ઓફ એસોસિએશન
વિજ્ઞાનપત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP