GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
ભારતમાં મોટી કંપનીઓમાં નીચેના પૈકી કયું મૂડીમાળખું ખૂબજ પ્રચલિત છે ?

ઇક્વિટી અને પ્રેફરન્સ શેર ધરાવતું
ફક્ત ઈક્વિટી શેર ધરાવતું
ઇક્વિટી, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર ધરાવતું
ઇક્વિટી અને ડિબેન્ચર ધરાવતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચે આપેલ વાક્યનો ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.
વિહાન ખાય છે

વિહાનથી ખવાયું
વિહાનથી ખવાય છે
વિહાનથી શું ખવાય
વિહાનથી ખવાશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
વૈજ્ઞાનિક ખરીદીના મુખ્ય ઉદેશોમાં નીચેના પૈકી ક્યા ઉદ્દેશનો સમાવેશ કરવામાં આવતો નથી ?

યોગ્ય સ્થળ
યોગ્ય જથ્થો
યોગ્ય કિંમત
બગાડ પર અંકુશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
ઈશ્વર પાપની સજા કરતો હતો

ઈશ્વર પાપની સજા કરાવે છે.
ઈશ્વરથી પાપની સજા કરાશે
ઈશ્વરથી પાપની સજા કરાતી હતી
ઈશ્વરથી પાપની સજા કરાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP