GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
આગ અને દરિયાઈ વીમાના ધંધામાં વીમા એજન્ટને વધુમાં વધુ...

10 % કમિશન આપી શકાય
15 % કમિશન આપી શકાય
20 % કમિશન આપી શકાય
25 % કમિશન આપી શકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
ખરેખર થયેલ કુલ વેચાણ અને સમતૂટ બિંદુએ થયેલ વેચાણ વચ્ચેના તફાવતને ___ કહેવામાં આવે છે.

સલામતી ગાળો
નફા-જથ્થાનો ગુણોત્તર
ચાવીરૂપ પરિબળ
આર્થિક વરદી જથ્થો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
મીહીર એક પેન અને ચાર નોટબુક રૂ. 70 માં ખરીદે છે. જો તે એક નોટબુક અને ચાર પેન ખરીદે તો તેણે રૂ. 55 ચૂકવવા પડે, તો એક નોટબુક અને એક પેનની કુલ કિંમત ___ થાય.

રૂ. 35
રૂ. 15
રૂ. 25
રૂ. 30

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
ભારત દ્વારા તાજેતરમાં (જાન્યુઆરી-2018) માં ‘અગ્નિ-5’ મિસાઈલનું લોન્ચિંગ કયા સ્થળેથી કરવામાં આવ્યું ?

નેશનલ રીમોટ સેન્સીંગ સેન્ટર
વિક્રમ સારાભાઈ સેટેલાઇટ સેન્ટર
સતીષ ધવન સ્પેસ સેન્ટર
અબ્દુલ કલામ આઇલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP