GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચેના પૈકી ક્યો દસ્તાવેજ સૌથી મહત્વનો ગણવામાં આવે છે ?

વિજ્ઞાનપત્ર
મેમોરેન્ડમ ઓફ એસોસિએશન
મિનિટ બુક
Table 'A'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
સામાન્ય રીતે પેઢીનું વિસર્જન થાય ત્યારે નીચેના ક્રમમાં રકમ ચૂકવવામાં આવે છે.

વિસર્જન ખર્ચ, બહારની વ્યક્તિના દેવાં, ભાગીદારોની મૂડી, ભાગીદારોની લોન
વિસર્જન ખર્ચ, ભાગીદારોની લોન, બહારની વ્યક્તિના દેવાં, ભાગીદારોની મૂડી
વિસર્જન ખર્ચ, ભાગીદારોની મૂડી, ભાગીદારોની લોન, બહારની વ્યક્તિના દેવાં
વિસર્જન ખર્ચ, બહારની વ્યક્તિના દેવાં, ભાગીદારોની લોન, ભાગીદારોની મૂડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નિષ્ક્રિય સમય (IDLE TIME) એટલે એવો સમય જેને માટે ___

મજૂરી ખર્ચ ચૂકવાતો ન હોય અને ઉત્પાદન મળતું હોય.
મજૂર ખર્ચ ચૂકવાતો હોય અને ઉત્પાદન મળતું ન હોય.
મજૂરી ખર્ચ ચૂકવાતો હોય અને ઉત્પાદન મળતું હોય.
મજૂરી ખર્ચ ચુકવાતો ન હોય અને ઉત્પાદન મળતું ન હોય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP