GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
અતિ મૂડીકરણના સંદર્ભે નીચેના પૈકી કઈ બાબત સાચી છે ?

કંપનીની મૂડી તેની આવક કરતાં વધુ અને મિલકતની ચોપડે કિંમત તેની બજારકિંમત કરતાં ઓછી હોય છે.
કંપનીની મૂડી તેની આવક કરતાં વધુ અને મિલકતોની ચોપડે કિંમત તેની બજારકિંમત કરતાં વધુ હોય છે.
કંપનીની મૂડી તેની આવક કરતાં ઓછી અને મિલકતોની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં વધુ હોય છે.
કંપનીની મૂડી તેની આવક કરતાં ઓછી અને મિલકતોની ચોપડે કિંમત તેની બજારકિંમત કરતાં ઓછી હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
લાસ્પેયર અને પાશેના સૂચકઆંકનો ગુણોત્તર મધ્યક એટલે...

ફિશરનો સૂચકઆંક
આપેલ પૈકી એક પણ નહીં
બાઉલી સૂચકઆંક
માર્શલનો સૂચકઆંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP