ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જ્યોતીન્દ્ર દવે એ ‘અમે બધાં’ હાસ્યસભર નવલકથા કોની સાથે મળી લખી હતી ?

ભોળાભાઈ પટેલ
નવલરામ ત્રિવેદી
ગૌરીશંકર જોષી
ધનસુખલાલ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહાત્માગાંધીની કૃતિ કઈ નથી ?

હિન્દસ્વરાજ
સત્યના પ્રયોગ
હિમાલયનો પ્રવાસ
દક્ષિણઆફ્રિકાનો પ્રવાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP