ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દ્વેષ, દંષ્ટાંત, દંગલ, દ્રાવણ, ઘુતિ, દ્વીપ, દિશા, દક્ષનીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. દક્ષ, દંગલ, દિશા, દ્વીપ, ધુતિ, દૃષ્ટાંત, દ્રાવણ, દ્વેષ દક્ષ, દંગલ, દિશા, ઘુતિ, દ્રાવણ, દ્વીપ, દ્વેષ, દષ્ટાંત દક્ષ, દંગલ, દ્રાવણ, દિશા, દ્વીપ, ધુતિ, દૃષ્ટાંત, દ્વેષ દક્ષ, દંગલ, દિશા, દષ્ટાંત, ઘુતિ, દ્રાવણ, દ્વીપ, દ્વેષ દક્ષ, દંગલ, દિશા, દ્વીપ, ધુતિ, દૃષ્ટાંત, દ્રાવણ, દ્વેષ દક્ષ, દંગલ, દિશા, ઘુતિ, દ્રાવણ, દ્વીપ, દ્વેષ, દષ્ટાંત દક્ષ, દંગલ, દ્રાવણ, દિશા, દ્વીપ, ધુતિ, દૃષ્ટાંત, દ્વેષ દક્ષ, દંગલ, દિશા, દષ્ટાંત, ઘુતિ, દ્રાવણ, દ્વીપ, દ્વેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અમે રે સૂકું રૂનું પૂમડું' - પંક્તિનો અલંકાર જણાવો. અપહનુતિ અનન્વય રૂપક ઉત્પ્રેક્ષા અપહનુતિ અનન્વય રૂપક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પ્રિયજનની પગલીઓ, જાણે વનફૂલની ઢગલીઓ' - પંક્તિનો અલંકાર જણાવો. શ્લેષ રૂપક યમક ઉત્પ્રેક્ષા શ્લેષ રૂપક યમક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારે જવું પડશે મોટી નિશાળમાં. - વિશેષણનો પ્રકાર નિશ્ચિત કરો. તમામ વિકલ્પ સાચા કદવાચક વિકારી ગુણવાચક તમામ વિકલ્પ સાચા કદવાચક વિકારી ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લગભગ તેઓ હમણાં નહીં આવે. - વાક્યમાં કયા પ્રકારનું ક્રિયાવિશેષણ નથી ? નિષેધવાચક સમયવાચક આપેલ તમામ અનિશ્ચયવાચક નિષેધવાચક સમયવાચક આપેલ તમામ અનિશ્ચયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમેય અને ઉપમાન જુદા દર્શાવવાને બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ? ઉત્પ્રેક્ષા વ્યતિરેક રૂપક વ્યાજસ્તુતિ ઉત્પ્રેક્ષા વ્યતિરેક રૂપક વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP