કહેવત (Proverb) નીચેનામાંથી વિરોધી અર્થ ન ધરાવતી હોય તેવી કહેવતો પસંદ કરો. તરત દાનને મહાપુણ્ય x ધીરજનાં ફળ મીઠાં ધરમના કામમાં ઢીલ નહીં x ઉતાવળે આંબા ન પાકે ઝાઝી કીડીઓ સાપને તાણે x ઝાઝા મળ્યા ને ખાવા ટળ્યા જીભમાં ઝેર તો જગતથી વેર × જીભમાં અમી તો દુનિયા ગમી તરત દાનને મહાપુણ્ય x ધીરજનાં ફળ મીઠાં ધરમના કામમાં ઢીલ નહીં x ઉતાવળે આંબા ન પાકે ઝાઝી કીડીઓ સાપને તાણે x ઝાઝા મળ્યા ને ખાવા ટળ્યા જીભમાં ઝેર તો જગતથી વેર × જીભમાં અમી તો દુનિયા ગમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) ‘ઇચ્છા હોય તો બધુ થાય’ - આવો અર્થ આપતી કહેવત નીચેના વિકલ્પોમાંથી શોધો. મન ચંગા તો કથરોટ મેં ગંગા આપ સમાન બલ નહીં મન હોય તો માળવે જવાય ધરમના કામમાં ઢીલ નહીં મન ચંગા તો કથરોટ મેં ગંગા આપ સમાન બલ નહીં મન હોય તો માળવે જવાય ધરમના કામમાં ઢીલ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.નાતરે જવું ને દાહડા ભાગવા મનની ઈચ્છા પુરી કરવામાં વિલંબ શા માટે ? શરમ ભરીને પેટગુજારો કરવો લગ્ન કરતાં ભાગી જવામાં મજા આવે છે દિવસે જ નાતરે જવાય છે મનની ઈચ્છા પુરી કરવામાં વિલંબ શા માટે ? શરમ ભરીને પેટગુજારો કરવો લગ્ન કરતાં ભાગી જવામાં મજા આવે છે દિવસે જ નાતરે જવાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવતનો વિરોધી અર્થ જણાવો.ઘરડાં ગાડા વાળે મહેતો મારેય નહિ ને ભણાવેય નહિ પગ જોઈ પાથરણું તાણવું સાઠે બુદ્ધિ નાઠે ભસતો કૂતરો ભાગ્યે જ કરડે મહેતો મારેય નહિ ને ભણાવેય નહિ પગ જોઈ પાથરણું તાણવું સાઠે બુદ્ધિ નાઠે ભસતો કૂતરો ભાગ્યે જ કરડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) 'પાણી પહેલાં પાળ બાંધવી' કહેવતનો અર્થ જણાવો. ડૂબતો માણસ તરણું પકડે દીર્ઘદ્રષ્ટિ વાપરવી બંધ બાંધી દેવો ભવિષ્યવાણી કરવી ડૂબતો માણસ તરણું પકડે દીર્ઘદ્રષ્ટિ વાપરવી બંધ બાંધી દેવો ભવિષ્યવાણી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.વધુ માણસો મદદમાં હોય ત્યારે કામ સારું અને ઝડપી થાય છે. ફરે તે ચરે; બાંધ્યું ભૂખે મરે સંપ ત્યાં જંપ ઝાઝા હાથ રળિયામણા ઉતાવળે આંબા ન પાકે ફરે તે ચરે; બાંધ્યું ભૂખે મરે સંપ ત્યાં જંપ ઝાઝા હાથ રળિયામણા ઉતાવળે આંબા ન પાકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP