કહેવત (Proverb) કહેવત સંદર્ભે નીચેનામાંથી કયો વિકલ્પ એવો છે જે સમાન અર્થ ધરાવતો નથી ? ગાજ્યા મેહ વરસે નહીં = ભસતાં કૂતરાં કરડે નહીં ઉજળું એટલું દૂધ નહીં = ચમકે તે તમામ સોનું નહીં ચેતતો નર સદા સુખી = બહુ ડાહ્યા બહુ ખરડાય કુમળું ઝાડ વાળીએ તેમ વળે = પાકે ઘડે કાંઠા ન ચડે ગાજ્યા મેહ વરસે નહીં = ભસતાં કૂતરાં કરડે નહીં ઉજળું એટલું દૂધ નહીં = ચમકે તે તમામ સોનું નહીં ચેતતો નર સદા સુખી = બહુ ડાહ્યા બહુ ખરડાય કુમળું ઝાડ વાળીએ તેમ વળે = પાકે ઘડે કાંઠા ન ચડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ગોળથી મરે તેને વિષથી શા માટે મારવો ? ઝેરથી માણસની પરખ થાય છે ગોળથી કીડીને મઝા પડે છે મીઠા બોલથી કામ થતું હોય તો કડવાં વેણની શી જરૂર ? કડવાં વેણથી આપણને દુઃખ થાય છે ઝેરથી માણસની પરખ થાય છે ગોળથી કીડીને મઝા પડે છે મીઠા બોલથી કામ થતું હોય તો કડવાં વેણની શી જરૂર ? કડવાં વેણથી આપણને દુઃખ થાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.નાતરે જવું ને દાહડા ભાગવા મનની ઈચ્છા પુરી કરવામાં વિલંબ શા માટે ? દિવસે જ નાતરે જવાય છે લગ્ન કરતાં ભાગી જવામાં મજા આવે છે શરમ ભરીને પેટગુજારો કરવો મનની ઈચ્છા પુરી કરવામાં વિલંબ શા માટે ? દિવસે જ નાતરે જવાય છે લગ્ન કરતાં ભાગી જવામાં મજા આવે છે શરમ ભરીને પેટગુજારો કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.બહેડાં ખાવાં ને જાયફળનો કેફ રાખવો. ભૂખ આગળ બધાં દુઃખ ગૌણ છે પરાધીન રહીને આશા રાખવી જુદાં જુદાં બહાના બતાવવા ગરીબ હોવા છતાં વૈભવનાં સ્વપ્ન જોવાં ભૂખ આગળ બધાં દુઃખ ગૌણ છે પરાધીન રહીને આશા રાખવી જુદાં જુદાં બહાના બતાવવા ગરીબ હોવા છતાં વૈભવનાં સ્વપ્ન જોવાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.મોરના ઈંડા ચીતરવાં ન પડે મોર અને ઢેલ સુંદર હોય તેથી ઈંડા રંગીન જ હોય. મોરનું ઈંડું ચીતરેલું જ નીકળે. મોરનું ઈંડું સુંદર જ હોય હોંશિયાર મા–બાપનાં સંતાનોમાં કંઈ કહેવાપણું ન હોય. મોર અને ઢેલ સુંદર હોય તેથી ઈંડા રંગીન જ હોય. મોરનું ઈંડું ચીતરેલું જ નીકળે. મોરનું ઈંડું સુંદર જ હોય હોંશિયાર મા–બાપનાં સંતાનોમાં કંઈ કહેવાપણું ન હોય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.આઠ સિદ્ધિ ને નવ નિધિ માણસ મહેનત કરે તો પણ સિદ્ધિ મળતી નથી સિદ્ધિ અને નિધિ માણસ પાસે ટકતી નથી સુખવૈભવથી ભર્યુ ભર્યુ જીવન હોવું માણસને સિદ્ધિ અને ભંડાર મળતો નથી માણસ મહેનત કરે તો પણ સિદ્ધિ મળતી નથી સિદ્ધિ અને નિધિ માણસ પાસે ટકતી નથી સુખવૈભવથી ભર્યુ ભર્યુ જીવન હોવું માણસને સિદ્ધિ અને ભંડાર મળતો નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP