GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
ગુજરાતના મેળાઓ સંદર્ભે નીચેના પૈકી કયો વિકલ્પ સાચી છે ?

ગોળ ગધેડાનો મેળો – ગરબાડા-દહોદ
તરણેતરનો મેળો - તરણેતર-જૂનાગઢ
નકળંગનો મેળો – કોળિયાક-અમદાવાદ
ભડીયાદનો મેળો – ભડીયાદ-સુરેન્દ્રનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
રાષ્ટ્રીય અંતરીક્ષ અભિયાન (National Space Mission) હેઠળ પ્રથમ ભારતીય અવકાશયાત્રીને 2022 સુધીમાં અંતરીક્ષમાં મોકલવાના કાર્યક્રમનું નામ શું છે ?

પુષ્પક યાન
ધ્રુવ યાન
ચંદ્ર અવકાશ યાન
ગગન યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
સાયકલના છરા બનાવતી એક ફેક્ટરીમાં ઉત્પાદીત વસ્તુ માટેના કુલ ખર્ચનું વિધેય નીચે પ્રમાણે છે.
C = 10 + 2x + 5x²
જ્યાં C = કુલ ખર્ચ (હજાર રૂપિયામાં), x = ઉત્પાદનનો જથ્થો (હજારમાં)
જો 23 હજાર એકમોનું ઉત્પાદન કરવાનું હોય તો તે માટેનો સીમાંત ખર્ચ કેટલો થશે ?

232 (હજાર રૂપિયા)
180 (હજાર રૂપિયા)
395 (હજાર રૂપિયા)
271 (હજાર રૂપિયા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP