GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 લાસ્યારેનો સુચકઆંક મેળવવા માટે ગણતરીમાં લેવાતો જથ્થો કયા વર્ષ માટેનો હોય છે ? ગમે તે વર્ષ ચાલુ વર્ષ આધાર વર્ષ આધાર વર્ષ અને ચાલુ વર્ષની સરેરાશનું વર્ષ ગમે તે વર્ષ ચાલુ વર્ષ આધાર વર્ષ આધાર વર્ષ અને ચાલુ વર્ષની સરેરાશનું વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 અલંકાર જણાવોઃ પાંચ એટલે પાંચ જ. રૂપક વ્યતિરેક વ્યાજસ્તુતિ અનન્વય રૂપક વ્યતિરેક વ્યાજસ્તુતિ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 દલદલ અથવા પીટ પ્રકારની જમીન (Marshy or Peaty Soil) અંગે નીચેના પૈકી કયું સાચું છે ?(1) ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે.(2) વર્ષાઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે. વિધાન (1) સાચું છે, વિધાન (2) ખોટું છે. વિધાન (1) અને (2) બંને સાચાં છે. વિધાન (1) અને (2) બંને ખોટાં છે. વિધાન (1) ખોટું છે, વિધાન (2) સાચું છે. વિધાન (1) સાચું છે, વિધાન (2) ખોટું છે. વિધાન (1) અને (2) બંને સાચાં છે. વિધાન (1) અને (2) બંને ખોટાં છે. વિધાન (1) ખોટું છે, વિધાન (2) સાચું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 સંધિ જોડો : સત્ + ઉપયોગ સદ્પ્રયોગ સદુપયોગ સદૂપયોગ સતુપ્રયોગ સદ્પ્રયોગ સદુપયોગ સદૂપયોગ સતુપ્રયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 વિશેષણ શોધો : સાચા સાધુને સહુ નમે છે. સાધુ છે નમે સાચા સાધુ છે નમે સાચા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 સામયિક શ્રેણીમાં ચલિત સરેરાશનો ઉપયોગ કરીને કયા ઘટકને મેળવવામાં આવે છે ? મોસમી વલણ અનિયમિત ચક્રિય મોસમી વલણ અનિયમિત ચક્રિય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP