GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 વનરાજ ચાવડાએ કઈ નદીના કિનારે અણહિલવાડ પાટણ નગર વસાવ્યું ? સાબરમતી નર્મદા બનાસ સરસ્વતી સાબરમતી નર્મદા બનાસ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 સમાસ ઓળખાવો : સૂર્યમંદિર ઉપપદ તત્પુરુષ દ્વંદ્વ દ્વિગુ ઉપપદ તત્પુરુષ દ્વંદ્વ દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 રાજ્યની વડી અદાલત (હાઈકોર્ટ)ના ન્યાયાધીશે કોની સમક્ષ પ્રતિજ્ઞા લેવાની હોય છે ? રાજ્યના કાયદામંત્રી રાજ્યના રાજ્યપાલ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાજ્યના મુખ્યમંત્રી રાજ્યના કાયદામંત્રી રાજ્યના રાજ્યપાલ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાજ્યના મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 We ___ songs after they ___ the venue. sing, leaves sang, had left sang, left sung, left sing, leaves sang, had left sang, left sung, left ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ભારતના રાષ્ટ્રપતિએ પોતાનો હોદ્દો સંભાળતાં પહેલાં લેવાના શપથ (પ્રતિજ્ઞા) સંબંધમાં નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? ભારતના રાષ્ટ્રપતિને ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ શપય લેવડાવે છે. ભારતના રાષ્ટ્રપતિને લોક્સભાના અધ્યક્ષ શપથ લેવડાવે છે. ભારતના રાષ્ટ્રપતિએ હોદો ધારણ કર્યાના 15 દિવસમાં સંસદનું સંયુક્ત સત્ર બોલાવી શપથ લેવાના હોય છે. ભારતના રાષ્ટ્રપતિ હોદો સંભાળતાં પહેલાં ભારતીય બંધારણના અનુચ્છેદ 75 (પંચોતર) મુજબ શપથ (પ્રતિજ્ઞા) લે છે. ભારતના રાષ્ટ્રપતિને ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ શપય લેવડાવે છે. ભારતના રાષ્ટ્રપતિને લોક્સભાના અધ્યક્ષ શપથ લેવડાવે છે. ભારતના રાષ્ટ્રપતિએ હોદો ધારણ કર્યાના 15 દિવસમાં સંસદનું સંયુક્ત સત્ર બોલાવી શપથ લેવાના હોય છે. ભારતના રાષ્ટ્રપતિ હોદો સંભાળતાં પહેલાં ભારતીય બંધારણના અનુચ્છેદ 75 (પંચોતર) મુજબ શપથ (પ્રતિજ્ઞા) લે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 'દાડમ' એ વનસ્પતિનો નીચે દર્શાવેલ પૈકીનો કયો પ્રકાર છે ? વૃક્ષ વેલો છોડ ક્ષુપ વૃક્ષ વેલો છોડ ક્ષુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP