GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 જૈન આચાર્ય હેમચંદ્રાચાર્યે નીચેના પૈકી કયા ગ્રંથોની રચના કરેલ છે ? શિશુપાલ વધ અને કથા સરિત સાગર શિશુપાલ વધ અને નૈષેધ ચરિત કુમારપાળ ચરિત્ર અને સિદ્ધહેમ શબ્દાનુશાસન નૈષેધ ચરિત અને કથા સરિત સાગર શિશુપાલ વધ અને કથા સરિત સાગર શિશુપાલ વધ અને નૈષેધ ચરિત કુમારપાળ ચરિત્ર અને સિદ્ધહેમ શબ્દાનુશાસન નૈષેધ ચરિત અને કથા સરિત સાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ભારત દેશ માટેના અર્થવિષયક આંકડાશાસ્ત્રના ક્ષેત્રમાં ડૉ. વી. કે. આર. વી. રાવનું નામ શા માટે જાણીતું છે ? રાષ્ટ્રીય આવકની ગણતરી માટેના અંદાજો મેળવવા માટે ખેતી વિષયક આંકડાઓ મેળવવા માટે નોબેલ પ્રાઈઝ માટે આયોજન અંગેના નિર્ણયો લેવા માટે રાષ્ટ્રીય આવકની ગણતરી માટેના અંદાજો મેળવવા માટે ખેતી વિષયક આંકડાઓ મેળવવા માટે નોબેલ પ્રાઈઝ માટે આયોજન અંગેના નિર્ણયો લેવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 જો ફીશરનો સૂચકઆંક 195 અને લાસ્પારેનો સૂચકઆંક 225 હોય તો પાશેનો સૂચકઆંક કેટલો થશેે ? 169 210 217 138 169 210 217 138 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ભારતના પૂર્વ વડાપ્રધાન માનનીય શ્રી અટલ બિહારી વાજપેયી સંબંધમાં નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ? તેઓ સને 1977-79 દરમિયાન ભારતના વિદેશ મંત્રી હતા. તેઓ ભારતીય જનસંઘ (રાજકીય પક્ષ)ના સ્થાપક સભ્ય પૈકી એક હતા. તેઓએ સને 1977 માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) માં હિન્દીમાં વક્તવ્ય (પ્રવચન) આપ્યું હતું. તેઓ લોકસભામાં વખત અને રાજ્યસભામાં 3 વખત ચૂંટાયા હતા. તેઓ સને 1977-79 દરમિયાન ભારતના વિદેશ મંત્રી હતા. તેઓ ભારતીય જનસંઘ (રાજકીય પક્ષ)ના સ્થાપક સભ્ય પૈકી એક હતા. તેઓએ સને 1977 માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) માં હિન્દીમાં વક્તવ્ય (પ્રવચન) આપ્યું હતું. તેઓ લોકસભામાં વખત અને રાજ્યસભામાં 3 વખત ચૂંટાયા હતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 આંકડાશાસ્ત્રના સંદર્ભમાં NSS એટલે શું ? National Security System National Security Service. National Sample Survey Nationalised stock services National Security System National Security Service. National Sample Survey Nationalised stock services ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 One of their friends ___ here ___ 1 p.m. come, at are coming, at is coming, at coming, at come, at are coming, at is coming, at coming, at ANSWER DOWNLOAD GUJARATI MCQ APP