GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
ભારત દેશ માટેના અર્થવિષયક આંકડાશાસ્ત્રના ક્ષેત્રમાં ડૉ. વી. કે. આર. વી. રાવનું નામ શા માટે જાણીતું છે ?

નોબેલ પ્રાઈઝ માટે
આયોજન અંગેના નિર્ણયો લેવા માટે
રાષ્ટ્રીય આવકની ગણતરી માટેના અંદાજો મેળવવા માટે
ખેતી વિષયક આંકડાઓ મેળવવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
ભારતના રાષ્ટ્રપતિએ પોતાનો હોદ્દો સંભાળતાં પહેલાં લેવાના શપથ (પ્રતિજ્ઞા) સંબંધમાં નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

ભારતના રાષ્ટ્રપતિ હોદો સંભાળતાં પહેલાં ભારતીય બંધારણના અનુચ્છેદ 75 (પંચોતર) મુજબ શપથ (પ્રતિજ્ઞા) લે છે.
ભારતના રાષ્ટ્રપતિને લોક્સભાના અધ્યક્ષ શપથ લેવડાવે છે.
ભારતના રાષ્ટ્રપતિએ હોદો ધારણ કર્યાના 15 દિવસમાં સંસદનું સંયુક્ત સત્ર બોલાવી શપથ લેવાના હોય છે.
ભારતના રાષ્ટ્રપતિને ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ શપય લેવડાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP