GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? અજિંક્ય, અદ્દલ, અજિત, અત્યદ્ભુત અદ્લ, અત્યદ્ભુત, અજિંક્ય, અજિત અજિત, અજિંક્ય, અત્યદ્ભુત, અદ્લ અત્યદ્ભુત, અજિત, અદ્લ, અજિંક્ય અજિંક્ય, અદ્દલ, અજિત, અત્યદ્ભુત અદ્લ, અત્યદ્ભુત, અજિંક્ય, અજિત અજિત, અજિંક્ય, અત્યદ્ભુત, અદ્લ અત્યદ્ભુત, અજિત, અદ્લ, અજિંક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 દલદલ અથવા પીટ પ્રકારની જમીન (Marshy or Peaty Soil) અંગે નીચેના પૈકી કયું સાચું છે ?(1) ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે.(2) વર્ષાઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે. વિધાન (1) અને (2) બંને સાચાં છે. વિધાન (1) સાચું છે, વિધાન (2) ખોટું છે. વિધાન (1) ખોટું છે, વિધાન (2) સાચું છે. વિધાન (1) અને (2) બંને ખોટાં છે. વિધાન (1) અને (2) બંને સાચાં છે. વિધાન (1) સાચું છે, વિધાન (2) ખોટું છે. વિધાન (1) ખોટું છે, વિધાન (2) સાચું છે. વિધાન (1) અને (2) બંને ખોટાં છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : જમીન ઉપર કરેલો છાણી-માટીનો લેપ. ગાળો લીંપણ ગારાળું ઓકળી ગાળો લીંપણ ગારાળું ઓકળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ભારતમાં એગ્રીકલ્ચર સેન્સસ (Agriculture Census) દર કેટલા વર્ષે થાય છે ? 5 વર્ષે 11 વર્ષે 10 વર્ષે 3 વર્ષે 5 વર્ષે 11 વર્ષે 10 વર્ષે 3 વર્ષે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ___ of my friends helped me ___. A little, little Few, many A few, much few, few A little, little Few, many A few, much few, few ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 છ બાજુઓ વાળા બે એકસરખા અનભિનત (unbiased) પાસાઓને એકી સાથે ઉછાળવામાં આવે છે. આ પાસાઓ ઉપર મળતી સંખ્યાઓનો સરવાળો 10 થાય તે માટેની સંભાવના કેટલી થશે ? ? 1/5 5/6 1/12 5/18 1/5 5/6 1/12 5/18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP