GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ભારતની છેલ્લી સંપૂર્ણ વસ્તીગણતરી કયા વર્ષમાં થઈ હતી ? 2000 2017 2010 2011 2000 2017 2010 2011 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 સમાસ ઓળખાવો : ચીજવસ્તુ તત્પુરુષ બહુવ્રીહી ઉપપદ દ્વંદ્વ તત્પુરુષ બહુવ્રીહી ઉપપદ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ગુજરાતમાં ઉજવાતા તહેવારો અને તેના મહિનાની નીચે આપેલી જોડીઓનો સાચો વિકલ્પ શોધો : 1. રક્ષાબંધન 2. દશેરા 3. હોળીa. ફાગણ b. અષાઢ c. શ્રાવણ d. આસો 1-b, 2-c, 3-a 1-c, 2-d, 3-b 1-c, 2-d, 3-a 1-d, 2-a, 3-c 1-b, 2-c, 3-a 1-c, 2-d, 3-b 1-c, 2-d, 3-a 1-d, 2-a, 3-c ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 નિપાત શોધો : ખાવું હોય તો ખાઈ લો. ખાઈ તો હોય ખાવું ખાઈ તો હોય ખાવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 યદચ્છ ચલ X નું વિતરણ દ્વિપદી વિતરણ છે, જે નીચે પ્રમાણે દર્શાવેલ છે.P(x) = 25Cx•(0.3)x•(0.7)25-xજ્યાં x = 0, 1, 2,...25યદચ્છ ચલ X નું વિચરણ (Variance) કેટલું થશે ? 0.21 21/4 5 7/3 0.21 21/4 5 7/3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 100 પ્રાપ્તાંકોવાળા એક નિદર્શનો મધ્યક 30 છે. 150 પ્રાપ્તાંકોવાળા બીજા નિદર્શનો મધ્યક 40 છે. આ બંને નિદર્શોને ભેગા કરવામાં આવે તો કુલ 250 પ્રાપ્તાંકોવાળા નવા નિદર્શનો મધ્યક કેટલો થશે ? 35 95 65 36 35 95 65 36 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP