GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ગુજરાતમાં નર્મદા નદી યોજનાના વિદ્યુતમથકો દ્વારા કુલ કેટલા મેગાવૉટ વિદ્યુતનું ઉત્પાદન થઈ શકશે ? 2450 મેગાવૉટ 1450 મેગાવૉટ 1150 મેગાવૉટ 450 મેગાવૉટ 2450 મેગાવૉટ 1450 મેગાવૉટ 1150 મેગાવૉટ 450 મેગાવૉટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ભારત દેશ માટેના અર્થવિષયક આંકડાશાસ્ત્રના ક્ષેત્રમાં ડૉ. વી. કે. આર. વી. રાવનું નામ શા માટે જાણીતું છે ? રાષ્ટ્રીય આવકની ગણતરી માટેના અંદાજો મેળવવા માટે નોબેલ પ્રાઈઝ માટે આયોજન અંગેના નિર્ણયો લેવા માટે ખેતી વિષયક આંકડાઓ મેળવવા માટે રાષ્ટ્રીય આવકની ગણતરી માટેના અંદાજો મેળવવા માટે નોબેલ પ્રાઈઝ માટે આયોજન અંગેના નિર્ણયો લેવા માટે ખેતી વિષયક આંકડાઓ મેળવવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 સાચી જોડણી કઈ છે ? પરીણીત પરિણીત પરિણિત પરીણિત પરીણીત પરિણીત પરિણિત પરીણિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 એક ચીજવસ્તુ માટેની માંગનું વિધેય નીચે પ્રમાણે છે.x = (7 - p)/3, જ્યાં × = માંગ અને p = બજાર ભાવ છે.આ વસ્તુ માટે પ્રાપ્ત થતી મહત્તમ આવક કેટલી થશે ? 7 108 15 49/12 7 108 15 49/12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 પ્રમાણ્ય વિતરણ માટે વિષમતાંક (Coefficient of skewness) અને ઘંટાકારતાંક (Coefficient of kurtosis)ના મૂલ્યો કેટલા હોય છે ? 0 અને 0 0 અને -3 0 અને 3 3 અને 0 0 અને 0 0 અને -3 0 અને 3 3 અને 0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : વિષ્ણુના પ્રતીક તરીકે પૂજાતો કાળો લીસો ગોળ પથ્થર. શાલિગ્રામ શાલ્મલિ શાલિવાહન શાલિહોત્ર શાલિગ્રામ શાલ્મલિ શાલિવાહન શાલિહોત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP