GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : વિષ્ણુના પ્રતીક તરીકે પૂજાતો કાળો લીસો ગોળ પથ્થર.

શાલ્મલિ
શાલિવાહન
શાલિહોત્ર
શાલિગ્રામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
રાષ્ટ્રીય અંતરીક્ષ અભિયાન (National Space Mission) હેઠળ પ્રથમ ભારતીય અવકાશયાત્રીને 2022 સુધીમાં અંતરીક્ષમાં મોકલવાના કાર્યક્રમનું નામ શું છે ?

ધ્રુવ યાન
ચંદ્ર અવકાશ યાન
ગગન યાન
પુષ્પક યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
ક્યા પ્રકારની નિદર્શન પધ્ધતિમાં નીચેની બે મુખ્ય શરતોને જાળવવી પડે છે ?
(1) સમષ્ટિના એકમો સમાન ગુણધર્મવાળા હોવા જોઈએ. અને
(2) સમષ્ટિના પ્રત્યેક એકમને નિદર્શમાં પસંદ થવા માટેની સરખી તક મળવી જોઈએ.

ચક્રીય વ્યવસ્થિત નિદર્શન (Circularsystematic sampling)
દ્વિ નિદર્શન (Double simpling)
સ્તરીય નિદર્શન (Stratified Sampling)
સરળ યર્દચ્છ નિદર્શન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
વૃત્તાંશ આકૃતિ (Pie Diagram) અન્ય કઈ આકૃતિની સાથે સમકક્ષ ગણી શકાય ?

આવૃત્તિ બહુકોણ (Frequency Polygon)
સ્તંભાલેખ (Histogram)
વિભાજીત સ્તંભાકૃતિ (Divided Bar diagram)
આવૃત્તિ વક્ર (Frequency curve)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP