ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી કયુ વિધાન સાચું નથી ? રાસ અને ગરબી પુરુષપ્રધાન મનાય છે. રાસડા મોટે ભાગે સ્ત્રીઓ લે. રાસડા મોટેભાગે પુરુષો લે. ગરબો મોટેભાગે સ્ત્રીઓ ગાય અને ગરબી પુરુષો ગાય. રાસ અને ગરબી પુરુષપ્રધાન મનાય છે. રાસડા મોટે ભાગે સ્ત્રીઓ લે. રાસડા મોટેભાગે પુરુષો લે. ગરબો મોટેભાગે સ્ત્રીઓ ગાય અને ગરબી પુરુષો ગાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) તોલ માપના ત્રાજવા-કાંટા માટે ક્યું ગામ જાણીતું છે ? વીસનગર સંખેડા શિહોર સાવરકુંડલા વીસનગર સંખેડા શિહોર સાવરકુંડલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી કયા જિલ્લામાં ઝાલાવાડી બોલી બોલાય છે ? સુરેન્દ્રનગર ભાવનગર જુનાગઢ જામનગર સુરેન્દ્રનગર ભાવનગર જુનાગઢ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પરંપરાગત વ્યવસાય મુજબ ગારૂડી એટલે શું ? મદારી ઢોલી દરજી ભવાયા મદારી ઢોલી દરજી ભવાયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં એકમાત્ર સીનેગોગ (યહૂદીઓનું પ્રાર્થના સ્થળ) ક્યાં આવેલું છે ? ભરૂચ વડોદરા અમદાવાદ ઉદવાડા ભરૂચ વડોદરા અમદાવાદ ઉદવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચે પૈકી કયો વિકલ્પ સાચો નથી ? સોમાલાલ શાહ - ચિત્રકાર અંજલિ મેઢ - ચિત્રકાર રવિશંકર રાવળ - ચિત્રકાર પિરાજી સાગરા - ચિત્રકાર સોમાલાલ શાહ - ચિત્રકાર અંજલિ મેઢ - ચિત્રકાર રવિશંકર રાવળ - ચિત્રકાર પિરાજી સાગરા - ચિત્રકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP