ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયું છે અને ક્યાં આવેલું છે ?

સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા
એમ. જે. લાઇબ્રેરી, અમદાવાદ
ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
યુનિવર્સિટી લાયબ્રેરી, જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ચતુર્મુખ પ્રસાદ ક્યાં આવેલો છે ?

ગિરનાર ડુંગર પર
તારંગા ડુંગર પર
દાંતા ડુંગર પર
શેત્રુંજય ડુંગર પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP