ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) લગ્ન, સીમંત વગેરે સામાજિક પ્રસંગે રાંદલ માતાને તેડાય છે ત્યારે રાંદલ માતાને રાજી કરવા કયા ગીતો ગવાય છે ? આપેલ તમામ હમચી ચાબખી રાસડા આપેલ તમામ હમચી ચાબખી રાસડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પોરબંદર નજીક માધવપુર ખાતે યોજાતો માધવરાયનો મેળો એ.... પાંચાલ કુંવરી દ્રોપદીના સ્વયંવરની યાદગીરી છે. અર્જુન અને સુભદ્રાના લગ્નની ઉજવણી છે. ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીના લગ્નની ઉજવણી છે. કૃષ્ણના દ્વારકાની ગાદીએ રાજ્યાઅભિષેકની ઉજવણી છે. પાંચાલ કુંવરી દ્રોપદીના સ્વયંવરની યાદગીરી છે. અર્જુન અને સુભદ્રાના લગ્નની ઉજવણી છે. ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીના લગ્નની ઉજવણી છે. કૃષ્ણના દ્વારકાની ગાદીએ રાજ્યાઅભિષેકની ઉજવણી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'ઢોલો રાણો' નામનું નૃત્ય કયા વિસ્તારમાં પ્રચલિત હતું ? ગોહિલવાડ સોરઠ હાલાર બાબરીયાવાડ ગોહિલવાડ સોરઠ હાલાર બાબરીયાવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) આ વિખ્યાત સ્થપતિએ અમદાવાદની અમુક ઇમારતોનું નિર્માણ કર્યુ હતું ? લા કોરબુઝિયેર જેકબસન આમાંના કોઈ નહીં ચાર્લ્સ કોરિયા લા કોરબુઝિયેર જેકબસન આમાંના કોઈ નહીં ચાર્લ્સ કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) શિવમંદિરમાં કયુ વાઘ જોવા મળે છે ? વીણા કિન્નરી નાગફણી ઢોલ વીણા કિન્નરી નાગફણી ઢોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મથુરાદાસ બાવાનું મંદિર ક્યાં આવેલું છે ? ડાકોર સુરત ખંભાત અમદાવાદ ડાકોર સુરત ખંભાત અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP