ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગઝલકાર કુતુબ ‘આઝાદ’ પૂરુંનામ જણાવો.

કુતુબ અલીખાન
કુતુબ મલિકહુસેન
કુતુબ નાસિરહુસેન
કુતુબ અબ્દુલહુસેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બાલમુકુન્દ દવે કયું આખ્યાન લખી સર્જનની શરૂઆત કરી હતી ?

નવાખ્યાન
ચંદ્રહાસ આખ્યાન
ધ્રુવાખ્યાન
તીર્થાખ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'દર્શક'ની કૃતિ 'બંધન અને મુક્તિ' કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ?

1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ
'હિંદ છોડો' લડત
અસહકાર આંદોલન
ભારતનો પ્રારંભિક ઈતિહાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP