ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હું જીવું આજ આ માતકેરી કૃપાએ. -રેખાંકિત પદ શું છે ? કૃદંત સંજ્ઞા કેવળપ્રયોગી નામયોગી કૃદંત સંજ્ઞા કેવળપ્રયોગી નામયોગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ભૂતળ ભક્તિ એટલે કેવી ભક્તિ ? પૃથ્વીલોકની શ્રેષ્ઠ ભક્તિ મંદિરોમાં થતી પૂજા ભક્તિ બ્રહ્મલોકમાં જોવા મળે તેવી ભક્તિ મૃત્યુ પછી સ્વર્ગમાં થતી ભક્તિ પૃથ્વીલોકની શ્રેષ્ઠ ભક્તિ મંદિરોમાં થતી પૂજા ભક્તિ બ્રહ્મલોકમાં જોવા મળે તેવી ભક્તિ મૃત્યુ પછી સ્વર્ગમાં થતી ભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો. ગીરીશૃંગ ગિરિશૃંગ ગિરીશૃંગ ગીરીશ્રુંગ ગીરીશૃંગ ગિરિશૃંગ ગિરીશૃંગ ગીરીશ્રુંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લોકોને સારા-નરસાનું ભાન હોવું જોઈએ. - રેખાંકિત પદમાં કયું વિરામચિહ્ન છે ? મધ્યબિંદ ગુરુરેખા યોજક લોપચિહ્ન મધ્યબિંદ ગુરુરેખા યોજક લોપચિહ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ ઓળખાવો : નેવાધારે નયન વરસી પત્રથી દીકરી તે. મંદાક્રાંતા હરિગીત પૃથ્વી અનુષ્ટુપ મંદાક્રાંતા હરિગીત પૃથ્વી અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નર્મદા' સમાસ લખો. દ્વંદ્વ ઉપપદ મધ્યમપદલોપી સમાસ બહુવ્રીહી દ્વંદ્વ ઉપપદ મધ્યમપદલોપી સમાસ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP